અમેરિકામાં 58 મિલિયનથી પણ વધુ કૂતરાં છે |
ડોલ્ફિન એક આંખ ખૂલ્લી રાખીને સૂઈ જાય છે |
એક છછુંદર એક રાતમાં ૩૦૦ ફૂટ ઊંડો ખાડો ખોદી શકે છે. |
વંદાનું માથું કપાય ગયા બાદ પણ થોડા અઠવાડિયા જીવતો રહી શકે છે. |
મચ્છર વાદળી રંગ તરફ બીજા રંગ કરતા વધુ આકર્ષાય છે |
ઓક્ટોપસને ત્રણ હૃદય હોય છે |
ધ્રુવીય રીંછ એક વખતમાં આશરે ૮૬ પેન્ગવિન ખાય શકે છે. |
ડોલ્ફીન એક આંખ ખુલી રાખીને ઉંઘી શકે છે. |
કાંગારૂં પાછા પગલે ચાલી શકતું નથી. |
શાંર્ક સો વર્ષ કરતા વધુ જીવી શકશે. |
રૂપિયા કરતા પણ હલકાં વજનનું હમિંગબર્ડ |
The Yeti એટલે હિમાલયનો એવો જીવ જે અડધો માણસ અને અડધો વાંદરો છે. |
ગધેડાની આંખની રચના કંઈક એવી છે કે તે એકસાથે તેની આંખો વડે ચાર પગને જોવાની ક્ષમતા ધરાવે છે.. |
હરણની પ્રજાતિમાં સૌથી મોટી પ્રજાતિ તરીકે ઓળખાતું આઈરિશ ડિયર ૭,૭૦૦ વર્ષ અગાઉ લુપ્તપ્રાય થઈ ગયું… |
મરઘીનાં બચ્ચાંની એક વારની ઉડાન ૧૩ સેકન્ડ જેટલી લાંબી હોય છે… |
કાસ્પિઅન ટાઈગર વાઘની પ્રજાતિમાં સૌથી વિશાળ હતું. |
બિલાડી તેના જડબાંને આગળ પાછળ નથી હલાવી શકતી. |
ડોલ્ફિન પોતાની એક આંખ ખુલ્લી રાખીને જ ઊંઘે છે! |
આફ્રિકામાં રોમ્બાસાના હેલરપાર્કમાં હિપોપોટેમસનું બચ્ચું અને જંગી કદનો કાચબો છેલ્લા એક વર્ષથી હળીમળીને રહે છે. |
અવકાશમાં પહેલો ઊંદર ૧૯૬૧માં ફ્રાન્સ દ્વારા મોકલવામાં આવ્યો હતો. |
મચ્છરો સૌથી વધુ વાદળી રંગથી આકર્ષાતા હોય છે. મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા માટે વાદળી રંગનો ઉપયોગ ટાળવો. |
હમિંગ બર્ડ એક માત્ર એવું પક્ષી છે, જે ઊંધી દિશામાં પણ ઊડી શકે છે. |
એક કેટફિશના શરીર પર ૨૭,૦૦૦ સ્વાદ ગ્રંથિઓ હોય છે. |
મચ્છર ફક્ત પોતાના પ્રજનનકાળ દરમિયાન જ આપણું લોહી ચૂસે છે. |
વોલરસ દરેક વાળ ૩ મિલીમીટર જેટલો જાડો હોય છે.એટલે કે મનુષ્યના વાળથી ૪૦ ગણો જાડો. |
ઘોડાની ૩૫૦થી પણ વધુ જાતો જોવા મળે છે. |
વોલરસના નાક પર લગભગ ૭૦૦ જેટલાં વાળ હોય છે. |
હાથી ના દરેક દાંતનું વજન ૪ કિગ્રા જેટલું હોય છે. |
હાથી એક દિવસમાં અડધો ટન જેટલો ખોરાક આરોગી જાય છે. |
બધી જાતના કરોળિયામાં જાળાં ગૂથવાની ગ્રંથિઓ હોય છે.પરંતુ બધાં કરોળિયા જાળાં નથી ગૂંથતા. |
સસલું ઊંચાઈ પર ચડતી વખતે એક જ વખતે ચાર મીટર સુધીનો ઊંચો કૂદકો મારે છે. |
દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં ચાર ફૂટ લાંબી એક ગરોળી છે. જે ઝેરી નથી. |
એક રીંછનું વજન ૪૦૦થી ૬૦૦ કિલો હોય છે. |
જર્મનીના વૈજ્ઞાનિકોના મત પ્રમાણે ઊંદર તથા કબૂતર ડોલ્ફીન કરતાં વધારે સમજદાર હોય છે. |
બિલાડી પોતાના જીવનનો અડધો ભાગ તો સૂવામાં જ પસાર કરે છે. |
હિપોપોટેમસ તેના મોઢાને ચાર ફૂટની લંબાઈ સુધી ખોલી શકે છે. |
હરણની પ્રજાતિમાં સૌથી મોટી પ્રજાતિ તરીકે ઓળખાતું આઈરિશ ડિયર ૭,૭૦૦ વર્ષ અગાઉ લુપ્તપ્રાય થઈ ગયું. |
ગધેડાની આંખની રચના કંઈક એવી છે કે તે એકસાથે તેની આંખો વડે ચાર પગને જોવાની ક્ષમતા ધરાવે છે. |
રીંછને ૪૨ જેટલા દાંત હોય છે. |
મરઘીનાં બચ્ચાંની એક વારની ઉડાન ૧૩ સેકન્ડ જેટલી લાંબી હોય છે. |
છછુંદર બાર કલાકમાં ત્રણસો ફૂટ ઊંડો ખાડો ખોદી શકે છે. |
મગરને તેના જીવનકાળ દરમિયાન બે વાર દાંત આવતા હોય છે. |
શાહુડીનું હૃદય એક મિનિટમાં ૩૦૦ વાર ધબકતું હોય છે. |
સામાન્ય સાપ કરતાં કોબ્રા ખૂબ ઝડપથી કોઈ વસ્તુનો ભેદ પારખી શકે છે અને નવી વસ્તુ શીખી શકે છે. |
ડોલ્ફિન એક આંખ ખુલ્લી રાખીને ઊંઘે છે. |
ગોલ્ડ ફિશ ત્રણ સેકન્ડની યાદશક્તિ ધરાવે છે. |
સસલાનું આયુષ્ય દસ વર્ષનું હોય છે. |
વિશ્વનો સૌથી ઝડપી ચાલતો સાપ બ્લેક મમ્બા છે. જે સાત માઇલ પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. |
પ્રાણીજગતમાં કાચબો સૌથી વધુ આયુષ્ય ધરાવે છે. |
ગોકળગાય સતત ત્રણ વર્ષ સુધી ઊંઘી શકે છે. |
કેટ ફીશ ૨૭,૦૦૦ જેટલા જુદાં જુદાં સ્વાદોને પારખી શકે છે. |
ગ્રે ફાઉન્ડ નામના કૂતરાની દોડવાની ઝડપ સૌથી વધુ હોય છે. |
વોલરસના દાંત ૪૦ સેમી લાંબા હોય છે. |
સિંહને જડબાંમાં ત્રીસ દાંત હોય છે. |
મગર રંગોને ઓળખી શકતા નથી. |
થાઈલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી હાથી છે. |
જંગલી ઢેલ ૨૫ માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. |
પ્રાણીઓ વિષે અવનવુ
14
Aug